હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે ત્યારે $\lambda$ તરંગલંબાઇનો ફોટોન ઉત્સર્જિત કરે છે. જો $R$ એ રિડબર્ગ અચળાંક હોય,તો ઉત્તેજિત અવસ્થાનો મુખ્ય ક્વોન્ટમ આંક $n$ કેટલો હશે?

  • A
    $\sqrt{\frac{\lambda R}{\lambda R-1}}$
  • B
    $\sqrt{\frac{\lambda}{\lambda R-1}}$
  • C
    $\sqrt{\frac{\lambda R^{2}}{\lambda R-1}}$
  • D
    $\sqrt{\frac{\lambda R}{\lambda-1}}$

Explore More

Similar Questions

જો $917 \mathring A$ એ લાયમન શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઈ હોય,તો બામર શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઈ .......$\mathring A$ થશે.

હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગલંબાઇ, $Z$ પરમાણુ ક્રમાંક ધરાવતા હાઇડ્રોજન જેવા પરમાણુની બ્રેકેટ શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગલંબાઇ જેટલી છે. $Z$ નું મૂલ્ય કેટલું છે?

હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીમાં મહત્તમ અને ન્યૂનતમ તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

ધારો કે બામર શ્રેણી માટે શ્રેણીની સીમા $\lambda_{1}$ છે અને બ્રેકેટ શ્રેણી માટે સૌથી લાંબી તરંગલંબાઇ $\lambda_{2}$ છે. તો $\lambda_{1}$ અને $\lambda_{2}$ વચ્ચેનો સંબંધ શું છે?

હાઇડ્રોજન પરમાણુની બ્રેકેટ અને બામર શ્રેણીની ટૂંકી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo