એક વીજભારિત કણ $B$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રની દિશાને લંબ ગતિ કરે છે. જો $q$ અને $m$ અનુક્રમે કણનો વીજભાર અને દળ દર્શાવતા હોય,તો કણની પરિભ્રમણ આવૃત્તિ કેટલી હશે?

  • A
    $f=\frac{q B}{2 \pi m}$
  • B
    $f=\frac{q B}{2 \pi m^{2}}$
  • C
    $f=\frac{2 \pi^{2} m}{q B}$
  • D
    $f=\frac{2 \pi m}{q B}$

Explore More

Similar Questions

એક સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતા વિદ્યુતભારિત કણના વર્તુળાકાર પથની ત્રિજ્યા નીચેનામાંથી કઈ રાશિના સમપ્રમાણમાં હોય છે?

ઇલેક્ટ્રોન $1.5 \times 10^{-2} \text{ T}$ ના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે $6 \times 10^7 \text{ m/s}$ ની ઝડપથી ગતિ કરે છે. જો ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વીજભાર $1.7 \times 10^{11} \text{ C/kg}$ હોય,તો વર્તુળાકાર પથની ત્રિજ્યા ...... $\text{cm}$ થશે.

Difficult
View Solution

$500 \ kV$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થયેલ પ્રોટોન આકૃતિમાં દર્શાવ્યા મુજબ $0.5 \ T$ ના લંબચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય છે. પ્રોટોન તેની ગતિની પ્રારંભિક દિશાથી જે ખૂણે $\theta$ વિચલિત થાય છે તે શોધો (પ્રોટોનનું દળ $= 1.6 \times 10^{-27} \ kg$):- ($^{\circ}$ માં)

Difficult
View Solution

એક પ્રોટોનને $10^7\, m/s$ ના વેગથી $100\, mT$ ના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રોટોન દ્વારા $90^o$ નો ચાપ કાપવા માટે લાગતો સમય (સેકન્ડમાં) શોધો. (આપેલ છે: $m_p = 1.65 \times 10^{-27}\, kg$ અને $q_p = 1.6 \times 10^{-19}\, C$)

એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક $\alpha$-કણ સમાન વેગમાન સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તેમના પર લાગતા ચુંબકીય બળોનો ગુણોત્તર .......... છે અને તેમની ઝડપનો ગુણોત્તર .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo