એક મોટરબોટ નદીમાં પ્રવાહની દિશામાં (downstream) એક નિશ્ચિત અંતર $6 \,h$ માં કાપે છે. તે જ અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં (upstream) $10 \,h$ માં કાપે છે. સ્થિર પાણીમાં તે જ અંતર કાપવા માટે લાગતો સમય કેટલો હશે ($\,h$ માં)?

  • A
    $9$
  • B
    $7.5$
  • C
    $6.5$
  • D
    $8$

Explore More

Similar Questions

એક હોડી સ્થિર પાણીમાં $8 \, km$ જઈને પાછા આવવા માટે $2 \, h$ નો સમય લે છે. જો પાણીનો વેગ $4 \, km/h$ હોય,તો $8 \, km$ પ્રવાહની સામે (upstream) જઈને પાછા આવવા માટે લાગતો સમય કેટલો હશે?

Difficult
View Solution

કણ $A$ એ $X$-અક્ષની દિશામાં $10 \ m/s$ ના સમાન વેગથી ગતિ કરે છે. કણ $B$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $X$-અક્ષની ધન દિશા સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી દિશામાં $20 \ m/s$ ના સમાન વેગથી ગતિ કરે છે. $A$ ની સાપેક્ષમાં $B$ નો સાપેક્ષ વેગ કેટલો હશે?

$25\, km/hr$ ના વેગથી પૂર્વ દિશામાં જતી કારમાં બેઠેલી વ્યક્તિને એક ટ્રેન $25\sqrt{3}\, km/hr$ ના વેગથી ઉત્તર દિશામાં જતી દેખાય છે. ટ્રેનનો વાસ્તવિક વેગ .......... $km/hr$ હશે.

સ્થિર પાણીમાં એક તરવૈયાની ઝડપ $4\,km\,h^{-1}$ છે. જો તરવૈયો $1\,km$ પહોળી નદીના પ્રવાહને લંબ દિશામાં તરે,તો તે સામેના કાંઠે પ્રવાહની દિશામાં $750\,m$ દૂર પહોંચે છે. નદીના પાણીની ઝડપ $.........\,km\,h^{-1}$ છે.

સ્થિર પાણીમાં તરવૈયાની ઝડપ $20 \; m/s$ છે. નદીના પાણીની ઝડપ $10 \; m/s$ છે અને તે પૂર્વ દિશામાં વહી રહી છે. જો તે દક્ષિણ કિનારે ઉભો હોય અને નદીને ટૂંકા રસ્તે ઓળંગવા માંગતો હોય,તો તેણે ઉત્તર દિશાની સાપેક્ષમાં કેટલા ખૂણે તરવું જોઈએ? ......$^o$ પશ્ચિમ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo