એક રેડિયોએક્ટિવ પદાર્થમાં $10000$ ન્યુક્લિયસ છે અને તેનો અર્ધ-આયુષ્ય સમય $20$ દિવસ છે. $10$ દિવસના અંતે હાજર ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે?

  • A
    $7070$
  • B
    $9000$
  • C
    $8000$
  • D
    $7500$

Explore More

Similar Questions

એક પદાર્થ માટે,તેના સરેરાશ આયુષ્ય દરમિયાન તેના પ્રારંભિક જથ્થા $(N_0)$ નો કેટલો અંશ વિઘટન પામશે? $(e = 2.71)$

એક તત્વની એક્ટિવિટી $60 \ s$ માં તેના મૂળ મૂલ્યના $\frac{1}{64}$ ભાગની થઈ જાય છે. તો તેનો અર્ધ-આયુષ્ય સમય ............ $s$ છે.

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $20 \ min$ છે. જ્યારે પદાર્થનો $2/3$ ભાગ ક્ષય પામે છે તે સમય $t_{2}$ અને જ્યારે $1/3$ ભાગ ક્ષય પામે છે તે સમય $t_{1}$ વચ્ચેનો આશરે સમયગાળો $(t_{2}-t_{1})$ કેટલો હશે? (મિનિટમાં)

એક રેડિયોએક્ટિવ તત્વનો વિઘટન દર એક ચોક્કસ ક્ષણે $8000$ વિઘટન પ્રતિ મિનિટ છે. $4$ મિનિટ પછી તે $2000$ વિઘટન પ્રતિ મિનિટ થાય છે. તો પ્રતિ મિનિટ ક્ષય અચળાંક કેટલો હશે ($log _e 2$ માં)?

એક રેડિયોએક્ટિવ નમૂનાના વિઘટનનો દર $R$ છે અને કોઈપણ સમયે $t$ પર હાજર પરમાણુઓની સંખ્યા $N$ છે. જ્યારે $\frac{R}{N}$ ને $Y$-અક્ષ પર અને $t$ ને $X$-અક્ષ પર લેવામાં આવે,ત્યારે સાચો આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo