ઘણા કાર્નોટ એન્જિન સમાન ઠંડા રિઝર્વોયર તાપમાન $(T_{L})$ પર ચલાવવામાં આવે છે. જો કે,તેમના ગરમ રિઝર્વોયરના તાપમાન અલગ-અલગ રાખવામાં આવે છે. એન્જિનની કાર્યક્ષમતા વિરુદ્ધ ગરમ રિઝર્વોયર તાપમાન $(T_{H})$ નો આલેખ દોરવામાં આવે છે. સાચું ગ્રાફિકલ નિરૂપણ કયું છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક કાર્નોટ હીટ એન્જિનની કાર્યક્ષમતા $50 \%$ છે. સિંકનું તાપમાન $500 \ K$ જાળવી રાખવામાં આવે છે. કાર્યક્ષમતા વધારીને $80 \%$ કરવા માટે, સ્ત્રોતના તાપમાનમાં કેટલો વધારો કરવો પડે ($K$ માં)?

એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $25 \%$ છે જ્યારે તેનું સિંક $27^{\circ} C$ તાપમાને હોય છે. જો તેને વધારીને $40 \%$ કરવામાં આવે,તો સોર્સનું તાપમાન અચળ રાખીને સિંકનું તાપમાન કેટલું હોવું જોઈએ ($K$ માં)?

એક કાર્નોટ હીટ એન્જિનની કાર્યક્ષમતા $25 \%$ છે અને તેના સ્ત્રોતનું તાપમાન $127^{\circ} C$ છે. સ્ત્રોતના તાપમાનમાં ફેરફાર કર્યા વિના,જો સિંકનું નિરપેક્ષ તાપમાન $10 \%$ ઘટાડવામાં આવે,તો એન્જિનની નવી કાર્યક્ષમતા કેટલી થશે ($\%$ માં)?

એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $25\%$ છે. તે $80\,K$ ના તાપમાનના તફાવત સાથે અચળ તાપમાનના રિઝર્વોયર વચ્ચે કાર્ય કરે છે. નીચા તાપમાનના રિઝર્વોયરનું તાપમાન $^oC$ માં કેટલું હશે?

$T_{1} = 500 \ K$ અને $T_{2} = 300 \ K$ તાપમાન વચ્ચે કાર્ય કરતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo