એક આદર્શ વાયુ માટે વિવિધ પ્રક્રિયાઓ માટે દબાણ વિરુદ્ધ કદનો આલેખ દર્શાવ્યા મુજબ છે. આલેખમાં,વક્ર $OC$ શું દર્શાવે છે?

  • A
    સમકદ પ્રક્રિયા
  • B
    સમતાપી પ્રક્રિયા
  • C
    સમદાબ પ્રક્રિયા
  • D
    એડિયાબેટિક (સમઉષ્મી) પ્રક્રિયા

Explore More

Similar Questions

આદર્શ વાયુના એડિબેટિક (નિરુદ્ધોષ્મ) વિસ્તરણમાં,દબાણ અને કદનો ગુણાકાર:

એક એડિબેટિક (adiabatic) પ્રક્રિયા દરમિયાન,વાયુનું કદ તેના તાપમાનના ઘનના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. વાયુ માટે $\frac{C_p}{C_v}$ નો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

એક થર્મોડાયનેમિક સિસ્ટમમાં,$\Delta U$ તેની આંતરિક ઉર્જામાં થતો વધારો દર્શાવે છે અને $dW$ એ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલ કાર્ય છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$27 \, ^\circ C$ તાપમાને રહેલ આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી,કદ તેના મૂળ કદના $8/27$ ગણું કરવામાં આવે છે. જો વાયુ માટે $\gamma = 5/3$ હોય,તો વાયુના તાપમાનમાં થતો વધારો ..... $K$ છે.

Difficult
View Solution

પાંચ મોલ હાઇડ્રોજન વાયુ જે શરૂઆતમાં $STP$ પર છે, તેને એડિબેટિકલી (સમઉષ્મીય રીતે) સંકોચવામાં આવે છે જેથી તેનું તાપમાન $673 \, K$ થાય છે. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો શોધો $(R=8.3 \, J \, mol^{-1} \, K^{-1}, \gamma=1.4$ દ્વિ-પરમાણ્વીય વાયુ માટે$)$ ($kJ$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo