રેડિયોએક્ટિવ ક્ષય મૂળ ન્યુક્લિયસના આઈસોટોપ (સમસ્થાનિક) બનાવી શકે છે,જેમાં કયા કણોનું ઉત્સર્જન થાય છે?

  • A
    એક $ \alpha $ અને ચાર $ \beta $
  • B
    એક $ \alpha $ અને બે $ \beta $
  • C
    એક $ \alpha $ અને એક $ \beta $
  • D
    ચાર $ \alpha $ અને એક $ \beta $

Explore More

Similar Questions

જ્યારે યુરેનિયમ ${}_{92}U^{238}$ નું ક્ષય થઈને લેડ ${}_{82}Pb^{206}$ બને છે,ત્યારે કેટલા આલ્ફા અને બીટા કણો ઉત્સર્જિત થાય છે?

$20 \, cm$ જાડાઈની એલ્યુમિનિયમની શીટમાંથી નીચેનામાંથી કયા કિરણો પસાર થઈ શકે છે?

${ }_{11}^{22} Na \rightarrow{ }_{10}^{22} Ne + e ^{+}+v$ ક્ષય માટે $Q$-મૂલ્ય કેટલું છે?

કયો વર્ણપટ્ટ સતત છે?

ગામા વિકિરણની તીવ્રતા $36 \, mm$ અંતર કાપ્યા પછી તેના પ્રારંભિક મૂલ્યના $1/8$ ભાગની થઈ જાય છે. તો કેટલા $mm$ અંતર કાપ્યા પછી તીવ્રતા અડધી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo