એક ગજિયો ચુંબક આડા સમતલમાં મૂકેલા તાંબાના ગૂંચળામાંથી ઊભી રીતે નીચે પડે છે. ચુંબક કેટલા ચોખ્ખા પ્રવેગ સાથે નીચે પડે છે?

  • A
    $=g$
  • B
    $ > g$
  • C
    $ < g$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

$l$ બાજુ અને $R$ અવરોધ ધરાવતો એક વાહક ચોરસ લૂપ તેના સમતલમાં $v$ જેટલા સમાન વેગથી તેની એક બાજુને લંબ રૂપે ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ લૂપના સમતલને લંબ એક સમાન અને અચળ ચુંબકીય ક્ષેત્ર $B$ અસ્તિત્વ ધરાવે છે. લૂપમાં પ્રેરિત પ્રવાહ કેટલો હશે?

$n$ આંટા અને $R \, \Omega$ અવરોધ ધરાવતું એક ગૂંચળું $4 \, R \, \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે જોડાયેલું છે. આ સંયોજનને $t$ સેકન્ડના સમયમાં $W_1$ વેબરથી $W_2$ વેબરના ચુંબકીય ક્ષેત્રમાં ખસેડવામાં આવે છે. પરિપથમાં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ કેટલો હશે?

$14 \ cm$ ત્રિજ્યા ધરાવતા તારના એક વર્તુળાકાર લૂપને લૂપના સમતલને લંબ દિશામાં રહેલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. જો આ ક્ષેત્ર કોઈ અંતરાલમાં $0.05 \ Ts^{-1}$ ના સ્થિર દરે ઘટતું હોય,તો લૂપમાં પ્રેરિત emf નું મૂલ્ય કેટલું હશે ($mV$ માં)?

એક લાંબા આડા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને કોઈલ ધરાવતા બંધ પરિપથ તરફ લાવવામાં આવે છે. તેમાં ઉત્પન્ન થતા પ્રેરિત પ્રવાહની દિશા કઈ હશે?

એક લાંબા સોલેનોઈડમાં પ્રતિ $cm$ $100$ આંટા છે અને તેમાંથી $\frac{4}{\pi} \,A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેના કેન્દ્રમાં $25 \,cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી $200$ આંટાવાળી એક કોઈલ મૂકવામાં આવી છે, જેની અક્ષ સોલેનોઈડ દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. જ્યારે સોલેનોઈડમાં વિદ્યુતપ્રવાહની દિશા $0.04 \,s$ માં ઉલટાવવામાં આવે છે, ત્યારે કોઈલમાં ઉદ્ભવતું પ્રેરિત emf કેટલું હશે ($\,V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo