$t=0$ સમયે સ્વીચ બંધ કરીને $25 ~V$ નો અચળ વોલ્ટેજ શ્રેણી $L-R$ સર્કિટને આપવામાં આવે છે. $t=0$ સમયે અવરોધ અને ઇન્ડક્ટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

  • A
    $0 ~V, 25 ~V$
  • B
    $12.5 ~V, 1.25 ~V$
  • C
    $10 ~V, 15 ~V$
  • D
    $25 ~V, 0 ~V$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સ્લાઈમ મોલ્ડ (slime mould) છે?

નીચેના પાંચ વિધાનો વાંચો અને પ્રશ્નનો જવાબ આપો.
$(a)$ $Equisetum$ માં માદા જન્યુજનક પિતૃ બીજાણુજનક પર જળવાઈ રહે છે.
$(b)$ $Ginkgo$ માં નર જન્યુજનક સ્વતંત્ર નથી.
$(c)$ $Riccia$ માં બીજાણુજનક $Polytrichum$ કરતા વધુ વિકસિત છે.
$(d)$ $Volvox$ માં લિંગી પ્રજનન સમજન્યુક (isogamous) પ્રકારનું છે.
$(e)$ સ્લાઈમ મોલ્ડના બીજાણુઓમાં કોષદીવાલનો અભાવ હોય છે.
ઉપરનામાંથી કેટલા વિધાનો સાચા છે?

એક લોલકની લંબાઈ $1.01 \ m$ માપવામાં આવે છે અને $30$ દોલનો માટેનો સમય $1 \ \text{minute} \ 3 \ s$ માપવામાં આવે છે. લંબાઈમાં ત્રુટિ $0.01 \ m$ છે અને સમયમાં ત્રુટિ $3 \ s$ છે. ગુરુત્વપ્રવેગના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

પુષ્પસર્જન માટે દિવસની લંબાઈનું મહત્ત્વ સૌપ્રથમ કઈ વનસ્પતિમાં જોવા મળ્યું હતું?

$16 \ g$ મિથેનમાં અણુઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo