આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$R_0$ આંતરિક અવરોધ ધરાવતા $DC$ સ્ત્રોતને $R$ અવરોધ ધરાવતા ત્રણ સમાન અવરોધો સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં ઉત્પન્ન થતો ઉષ્મીય પાવર મહત્તમ હોય,તો

  • A
    $R=2 R_0$
  • B
    $R=3 R_0$
  • C
    $R=\frac{R_0}{3}$
  • D
    $R=R_0$

Explore More

Similar Questions

ક્ષીણ થયેલ પરમ્યુટિટમાં $.......$ આયન હોતા નથી.

હાઇડ્રોજન વર્ણપટમાં લાયમન અને બામર શ્રેણીને અનુરૂપ સૌથી લાંબી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

જ્યારે તરંગ માધ્યમમાં ગતિ કરે છે,ત્યારે કણનું સ્થાનાંતર $y = a \sin 2\pi (bt - cx)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a, b$ અને $c$ અચળાંકો છે. જો મહત્તમ કણ વેગ તરંગ વેગ કરતાં બમણો હોય,તો

નીચે આપેલ સંયોજનનો ઉપયોગ શેના તરીકે થાય છે?

જો $a, b, c$ ત્રણ અસમતલીય સદિશો હોય,તો સદિશ સમીકરણ $r = (1 - p - q)a + pb + qc$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo