એક લેસર $5 \times 10^{14} \,Hz$ આવૃત્તિ ધરાવતા પ્રકાશના કિરણોત્સર્ગનું ઉત્પાદન કરે છે જેનો આઉટપુટ પાવર $33 \,mW$ છે. લેસર દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સરેરાશ સંખ્યા કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $h = 6.6 \times 10^{-34} \,J \,s$)

  • A
    $40 \times 10^{16}$
  • B
    $10 \times 10^{16}$
  • C
    $30 \times 10^{16}$
  • D
    $20 \times 10^{16}$

Explore More

Similar Questions

જો ફોટોનની ઊર્જા $KeV$ એકમમાં અને તરંગલંબાઈ $\mathring{A}$ એકમમાં દર્શાવવામાં આવે,તો ફોટોનની ઊર્જા ............ દ્વારા શોધી શકાય.

ઇલેક્ટ્રોનની સ્થિર ઉર્જા $0.511 \, MeV$ છે. ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી $0.5 \, c$ વેગ સુધી પ્રવેગિત કરવામાં આવે છે. તેની ઉર્જામાં થતો ફેરફાર ............ $MeV$ હશે.

$20 \text{ eV}$ ઉર્જા ધરાવતા એક ફોટોન અને એક ઇલેક્ટ્રોન મુક્ત અવકાશમાં ગતિ કરે છે. ઇલેક્ટ્રોનના રેખીય વેગમાન $p_e$ અને ફોટોનના રેખીય વેગમાન $p_{ph}$ નો ગુણોત્તર કેટલો થાય? (પ્રકાશની ઝડપ = $3 \times 10^8 \text{ ms}^{-1}$, ઇલેક્ટ્રોનનો વીજભાર = $-1.6 \times 10^{-19} \text{ C}$ અને ઇલેક્ટ્રોનનું દળ = $9 \times 10^{-31} \text{ kg}$)

$M$ દળ ધરાવતો એક સંપૂર્ણ પરાવર્તક અરીસો જે સ્પ્રિંગ પર લગાવેલ છે,તે $\Omega$ કોણીય આવૃત્તિ ધરાવતી સ્પ્રિંગ-દળ સિસ્ટમ બનાવે છે,જ્યાં $\frac{4 \pi M \Omega}{h} = 10^{24} \text{ m}^{-2}$ છે અને $h$ એ પ્લાન્કનો અચળાંક છે. $\lambda = 8 \pi \times 10^{-6} \text{ m}$ તરંગલંબાઇ ધરાવતા $N$ ફોટોન અરીસા પર લંબરૂપે એકસાથે અથડાય છે,જેથી અરીસો $1 \mu\text{m}$ જેટલો સ્થાનાંતરિત થાય છે. જો $N$ નું મૂલ્ય $x \times 10^{12}$ હોય,તો $x$ નું મૂલ્ય શોધો. [સ્પ્રિંગને દળરહિત ગણો]

$10^{-10} \ m$ તરંગલંબાઈ ધરાવતા $X-$રે કિરણપુંજમાં ફોટોનનું વેગમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo