એક ટોરોઇડમાં $24 \ cm$ ની આંતરિક ત્રિજ્યા અને $25 \ cm$ ની બાહ્ય ત્રિજ્યા ધરાવતો નોન-ફેરોમેગ્નેટિક કોર છે,જેની આસપાસ તારના $4900$ આંટા વીંટાળેલા છે. જો તારમાં વહેતો પ્રવાહ $12 \ A$ હોય,તો ટોરોઇડના કોરની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ($mT$ માં)?

  • A
    $56$
  • B
    $54$
  • C
    $42$
  • D
    $48$

Explore More

Similar Questions

એક સીમિત સોલેનોઈડના અક્ષીય ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો.

એમ્પીયરના સર્કિટલ નિયમ મુજબ,વર્તુળાકાર આડછેદ ધરાવતા અને સ્થાયી પ્રવાહનું વહન કરતા લાંબા સીધા તાર માટે,તારની અંદર અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર કેવો હોય છે?

એક લાંબો સોલેનોઇડ જેમાંથી વિદ્યુતપ્રવાહ વહે છે, તે તેની અક્ષ પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો વિદ્યુતપ્રવાહને ત્રણ ગણો કરવામાં આવે અને પ્રતિ સેમી આંટાની સંખ્યા અડધી કરવામાં આવે, તો ચુંબકીય ક્ષેત્રનું નવું મૂલ્ય કેટલું થશે?

$60 \, cm$ લંબાઈ ધરાવતા અને '$I$' પ્રવાહ વહેતા એર કોર સોલેનોઈડની અક્ષ પાસે અને અંદરનું ચુંબકીય ફ્લક્સ $1.57 \times 10^{-6} \, Wb$ છે. તેનો ચુંબકીય મોમેન્ટ કેટલો હશે ($Am^2$ માં)? $[\mu_0 = 4 \pi \times 10^{-7} \, SI \, \text{એકમ}$ અને આડછેદનું ક્ષેત્રફળ સોલેનોઈડની લંબાઈની સરખામણીમાં ખૂબ નાનું છે.]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2a$ વ્યાસ ધરાવતા નળાકારની અંદર $a$ વ્યાસ ધરાવતી નળાકાર પોલાણ (cavity) છે. નળાકાર અને પોલાણ બંને અનંત લંબાઈના છે. સમાન પ્રવાહ ઘનતા $J$ લંબાઈની દિશામાં વહે છે. જો બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $\frac{N}{12} \mu_0 aJ$ દ્વારા આપવામાં આવે,તો $N$ નું મૂલ્ય શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo