એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલા ચુંબકને ગરમ કરવામાં આવે છે જેથી તેની ચુંબકીય મોમેન્ટ $19 \%$ ઘટે છે. આમ કરવાથી,ચુંબકનો આવર્તકાળ આશરે

  • A
    $11 \%$ વધે છે
  • B
    $19 \%$ ઘટે છે
  • C
    $19 \%$ વધે છે
  • D
    $4 \%$ ઘટે છે

Explore More

Similar Questions

$10^4\,J/T$ જેટલી ચુંબકીય મોમેન્ટ ધરાવતો એક ગજિયો ચુંબક સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે છે. આ ચુંબકને $4 \times 10^{-5}\,T$ ના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રને સમાંતર દિશામાંથી ક્ષેત્ર સાથે $60^\circ$ ના ખૂણે ધીમેથી ફેરવવા માટે કરવું પડતું કાર્ય... $J$ હશે.

ચુંબકીય ક્ષેત્રને સમાંતર લટકાવેલી ચુંબકીય સોયને $60^{\circ}$ જેટલી ફેરવવા માટે $\sqrt{3} \, J$ કાર્યની જરૂર પડે છે. આ સ્થિતિમાં સોયને જાળવી રાખવા માટે જરૂરી ટોર્ક કેટલું હશે?

એક ગ્રહનો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ $27 \times 10^{22} \ A \ m^2$ છે. જો ગ્રહની ત્રિજ્યા $300 \ km$ હોય, તો તેના વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ($T$ માં)? (લો $\frac{\mu_0}{4 \pi} = 10^{-7} \ T \ m/A$)

$M$ ચુંબકીય મોમેન્ટ અને $I$ જડત્વની ચાકમાત્રા ધરાવતા ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે છે જેથી તેની ચુંબકીય અક્ષ ચુંબકીય મેરિડિયન (યામ્યોત્તર) ની દિશામાં રહે. જો ચુંબકને ખૂબ જ નાના ખૂણે $\theta$ જેટલું સ્થાનાંતરિત કરવામાં આવે, તો કોણીય પ્રવેગ કેટલો હશે? (પૃથ્વીના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રનું પ્રેરણ $= B_H$)

એક ગજિયા ચુંબકને,જે શરૂઆતમાં સમાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે,તેને $45^{\circ}$ જેટલું ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય $W$ છે. ચુંબકને વધુ $15^{\circ}$ જેટલું ફેરવવા માટે કરવું પડતું વધારાનું કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo