એક પ્રોટોન, એક ડ્યુટેરોન (${ }_1 H^2$ નું ન્યુક્લિયસ) અને એક $\alpha$-કણ સમાન ગતિઊર્જા સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે પ્રવેશ કરે છે. તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1: 2: 4$
  • B
    $1: \sqrt{2}: 1$
  • C
    $2: \sqrt{2}: 1$
  • D
    $1: 1: 2$

Explore More

Similar Questions

આલ્કલાઇન અર્થ ધાતુઓના સંયોજનો નીચેનામાંથી કયો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે?

$x > 1$ માટે,જો $(2x)^{2y} = 4e^{2x - 2y}$ હોય,તો $(1 + \log_e 2x)^2 \frac{dy}{dx}$ ની કિંમત શોધો.

સંકલન $\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \sec^{\frac{2}{3}} x \operatorname{cosec}^{\frac{4}{3}} x \, dx$ ની કિંમત શોધો.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

જો $x=a\left[\cos \theta+\log \left\{\tan \left(\frac{\theta}{2}\right)\right\}\right]$ અને $y=a \sin \theta$ હોય,તો $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo