આકૃતિમાં એક હાઇડ્રોલિક લિફ્ટ દર્શાવેલ છે. ગતિશીલ પિસ્ટન $P_1$ અને $P_2$ ની ત્રિજ્યા અનુક્રમે $2 \ m$ અને $5 \ m$ છે. જો $P_2$ પર $x$ દળનો બ્લોક મૂકવામાં આવે,તો $P_2$ પરના બ્લોકને ઊંચકવા માટે $P_1$ પર રાખવું પડતું લઘુત્તમ દળ કેટલું હશે ($x$ માં)?

  • A
    $0.4$
  • B
    $0.16$
  • C
    $0.8$
  • D
    $0.25$

Explore More

Similar Questions

હાઇડ્રોલિક લિફ્ટમાં,સંકુચિત હવા $3 \ cm$ ત્રિજ્યા ધરાવતા નાના પિસ્ટન પર $F$ બળ લગાડે છે. આ દબાણને કારણે $5 \ cm$ ત્રિજ્યા ધરાવતો બીજો પિસ્ટન $1875 \ kg$ નો ભાર ઊંચકે છે. $F$ નું મૂલ્ય કેટલું હશે ($N$ માં)? (ગુરુત્વપ્રવેગ $= 10 \ m \ s^{-2}$)

પાણી ધરાવતી હાઇડ્રોલિક પ્રેસમાં બે ભુજાઓ છે, જેનાં વ્યાસ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. પાતળી ભુજામાં પાણીની સપાટી પર $10 \,N$ નું બળ લગાડવામાં આવે છે. પાણીનું સંતુલન જાળવવા માટે જાડી ભુજામાં પાણીની સપાટી પર લગાડવા પડતા બળનું મૂલ્ય . . . . . . $N$ છે.

હાઇડ્રોલિક બ્રેક્સ પર ટૂંકી નોંધ લખો.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I :$ પાણીના જળાશયમાં સમાન સ્તરે આવેલા તમામ બિંદુઓ પર દબાણ સમાન હોય છે.
વિધાન $II :$ બંધ પાત્રમાં રહેલા પાણી પર લગાડવામાં આવતું દબાણ તમામ દિશાઓમાં સમાન રીતે પ્રસરિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo