એક પથ્થરને $u$ વેગથી સમક્ષિતિજ સાથે $\theta$ અને $(90^{\circ}-\theta)$ ખૂણે ફેંકવામાં આવે છે,જે અનુક્રમે $H_1$ અને $H_2$ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તેની સમક્ષિતિજ અવધિ (Range) કેટલી હશે?

  • A
    $4 \sqrt{H_1 H_2}$
  • B
    $2 H_1 H_2$
  • C
    $2 \sqrt{H_1 H_2}$
  • D
    $\sqrt[4]{\frac{H_1}{H_2}}$

Explore More

Similar Questions

એક કણનો પ્રારંભિક વેગ $(2\hat i + 3\hat j)$ છે અને પ્રવેગ $(0.3\hat i + 0.2\hat j)$ છે. $10\,s$ પછી તેની ઝડપ કેટલી હશે?

જો કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર $10\,ms^{-1}$ ની અચળ ઝડપથી ગતિ કરતો હોય,તો નીચેનામાંથી કયો આલેખ પ્રવેગ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ યોગ્ય રીતે દર્શાવે છે?

એક કણ $xy$ સમતલમાં અચળ પ્રવેગ $\vec{a} = (4.0 \, m \, s^{-2}) \hat{i} + (4.0 \, m \, s^{-2}) \hat{j}$ સાથે ગતિ કરે છે. $t = 0$ સમયે, વેગ $\vec{v}_0 = (4.0 \, m \, s^{-1}) \hat{i}$ છે. જ્યારે કણ $x$-અક્ષને સમાંતર $6.0 \, m$ જેટલું સ્થાનાંતર કરે ત્યારે તેની ઝડપ કેટલી હશે?

એક કણ અચળ ઝડપ '$v$' સાથે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એક બિંદુથી તેના વ્યાસાંતે આવેલા બીજા બિંદુ સુધી ગતિ દરમિયાન:

ઘડિયાળના સેકન્ડ કાંટાની લંબાઈ $6\,cm$ છે. તેના અંતિમ બિંદુની ઝડપ અને બે લંબ સ્થિતિઓ પર વેગના તફાવતનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo