$XY$-સમતલમાં ઉગમબિંદુથી સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે અમુક વેગ સાથે ફેંકવામાં આવેલ પદાર્થ $(4, 3) \ m$ બિંદુમાંથી પસાર થાય છે. તેની સમક્ષિતિજ અવધિ (range) કેટલી છે ($m$ માં)?

  • A
    $10$
  • B
    $14$
  • C
    $18$
  • D
    $16$

Explore More

Similar Questions

$m$ દળના એક કણને $v$ વેગથી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઊંચાઈ $h$ પર હોય ત્યારે પ્રક્ષિપ્ત પદાર્થનું પ્રક્ષેપણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

પ્રક્ષિપ્ત પદાર્થનું સમીકરણ $y = Px - Qx^2$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $P$ અને $Q$ અચળાંકો છે. પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ અને અવધિ (range) નો ગુણોત્તર કેટલો થાય?

જો આપણે એક દડાને મહત્તમ ઊંચાઈ $H$ સુધી ફેંકી શકીએ,તો આપણે તેને મહત્તમ કેટલી આડી (ક્ષૈતિજ) અંતર સુધી ફેંકી શકીએ?

એક કણને $O$ બિંદુથી $u$ વેગથી સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણે ફેંકવામાં આવે છે. જો $P$ બિંદુ પાસે તેનો વેગ પ્રારંભિક વેગની દિશાને લંબ હોય,તો $O$ થી $P$ સુધી પહોંચવા માટે લાગતો સમય શોધો.

Difficult
View Solution

ઘણી બધી ગોળીઓ સમાન ઝડપ $u$ સાથે બધી દિશાઓમાં છોડવામાં આવે છે. જમીન પરનો મહત્તમ વિસ્તાર કે જેના પર ગોળીઓ ફેલાશે તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo