એક પદાર્થને $180 \,m$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી $20 \,ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે. જો ગુરુત્વપ્રવેગ $10 \,ms^{-2}$ હોય, તો નીચેનાને જોડો:
$A$. $1 \,s$ પછી પદાર્થનો વેગ ($ms^{-1}$ માં) $I$. $5$
$B$. $1 \,s$ પછી પદાર્થનું સમક્ષિતિજ સ્થાનાંતર ($m$ માં) $II$. $20$
$C$. $1 \,s$ પછી પદાર્થનું શિરોલંબ સ્થાનાંતર ($m$ માં) $III$. $10$
$D$. $1 \,s$ પછી પદાર્થનો શિરોલંબ વેગ ($ms^{-1}$ માં) $IV$. $22.4$

  • A
    $IV, II, III, I$
  • B
    $I, II, III, IV$
  • C
    $IV, II, I, III$
  • D
    $II, IV, I, III$

Explore More

Similar Questions

એક રમત સ્પર્ધામાં,એક ભાલો $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે,જે $90 \,m$ ની અવધિ (range) નોંધે છે. ભાલા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી મહત્તમ ઊંચાઈ કેટલી છે? (હવાનો અવરોધ અવગણો અને ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g = 10 \,ms^{-2}$ લો)

$1 \, kg$ દળ ધરાવતા પદાર્થને સમતલ જમીન પરથી $50 \, m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની સમગ્ર ઉડાન દરમિયાન પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય ....... $kg \cdot m/s$ છે $(g = 10 \, m/s^2)$.

Difficult
View Solution

એક દડાને $v_0$ ઝડપથી અને $\theta$ પ્રક્ષિપ્ત કોણે ફેંકવામાં આવે છે. તે જ બિંદુએથી અને તે જ સમયે એક વ્યક્તિ દડાને પકડવા માટે $v_0/2$ ની અચળ ઝડપથી દોડવાનું શરૂ કરે છે. શું તે વ્યક્તિ દડાને પકડી શકશે? જો હા,તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હોવો જોઈએ?

$1.5 \,kg$ નો એક દડો સમક્ષિતિજ સાથે $34^{\circ}$ ના ખૂણે $20 \,m/s$ ની પ્રારંભિક ઝડપથી ઉપરની તરફ ફેંકવામાં આવે છે। દડા દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે ($\,m$ માં)? ($\cos 34^{\circ} = 0.83$ અને $\sin 34^{\circ} = 0.56$ નો ઉપયોગ કરો)

સમય $t$ પર પ્રક્ષિપ્ત પદાર્થનું સમક્ષિતિજ અને શિરોલંબ સ્થાનાંતર અનુક્રમે $x=36 t$ અને $y=48 t-4.9 t^2$ છે. પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ $m/s$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo