એક કણ $A$ કંપનવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તેની પ્રારંભિક સ્થિતિથી $2T$ સમય પછી કણનું સ્થાનાંતર કેટલું હશે?

  • A
    $A$
  • B
    $4A$
  • C
    $8A$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

એક કાર્બનિક સંયોજન $A$ નું ટકાવાર પ્રમાણ આ મુજબ છે: કાર્બન $85.71 \%$ અને હાઇડ્રોજન $14.29 \%$. તેની બાષ્પ ઘનતા $14$ છે. નીચેની પ્રક્રિયા શ્રેણીને ધ્યાનમાં લો:
$A$ $\xrightarrow{Cl_2 / H_2O} B$ $\xrightarrow[(ii) H_3O^+]{(i) KCN / EtOH} C$
$\underline{C}$ ને ઓળખો.

$51.2 \ g$ બેન્ઝિનમાં $1.00 \ g$ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય (અણુભાર $250 \ g \ mol^{-1}$) ઓગાળવામાં આવે છે. જો બેન્ઝિનનો ઠારણબિંદુ અવનયન અચળાંક $5.12 \ K \ kg \ mol^{-1}$ હોય,તો બેન્ઝિનનું ઠારણબિંદુ ...... $K$ જેટલું ઘટે છે.

એક કાર્બનિક સંયોજન $X$ ની ડાયક્લોરોમિથેનમાં પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ સાથે પ્રક્રિયા કરતા સંયોજન $Y$ મળે છે. સંયોજન $Y$ એ $I_2$ અને આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ટ્રાયઆયોડોમિથેન બનાવે છે. સંયોજન $X$ કયું છે?

જો સમીકરણ $x^2 - 2ax + a^2 + a - 3 = 0$ ના બીજ વાસ્તવિક અને $3$ કરતાં ઓછા હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo