$A=\left[\begin{array}{ccc}a^2 & 15 & 31 \\ 12 & b^2 & 41 \\ 35 & 61 & c^2\end{array}\right]$ અને $B=\left[\begin{array}{ccc}2 a & 3 & 5 \\ 2 & 2 b & 8 \\ 1 & 4 & 2 c-3\end{array}\right]$ એવા બે શ્રેણિકો છે કે જેથી $A$ અને $B$ બંનેના મુખ્ય વિકર્ણના ઘટકોનો સરવાળો સમાન હોય,તો $B$ ના મુખ્ય વિકર્ણના ઘટકોનો ગુણાકાર કેટલો થાય?

  • A
    $4$
  • B
    $0$
  • C
    $-4$
  • D
    $-12$

Explore More

Similar Questions

ધારો કે $A = \begin{bmatrix} -3 & 2 \\ 1 & 4 \end{bmatrix}$ છે. જો $A^2 - 2A + I = \begin{bmatrix} 18 & p \\ q & 11 \end{bmatrix}$ હોય, તો $p$ અને $q$ ની કિંમત શોધો.

જો $P = \begin{bmatrix} 2 & -2 & -4 \\ -1 & 3 & 4 \\ 1 & -2 & -3 \end{bmatrix}$ હોય, તો $P^5$ ની કિંમત શું થાય?

જો $A = \begin{bmatrix} 0 & 1 & 2 \\ 2 & 3 & 0 \\ 4 & 0 & 3 \end{bmatrix}$ અને $B$ એવો શ્રેણિક છે કે જેથી $AB = BA$ થાય. જો $AB$ એ એકમ શ્રેણિક (identity matrix) ન હોય,તો $B$ તરીકે લઈ શકાય તેવો શ્રેણિક કયો છે?

જો $I$ એ $2$ ક્રમનો એકમ શ્રેણિક (identity matrix) હોય અને $A = \begin{bmatrix} 1 & 1 \\ 0 & 1 \end{bmatrix}$ હોય, તો $n \geq 1$ માટે, ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ શું મળે?

જો શ્રેણિક $A$ સંમિત અને વિસંમિત બંને હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo