$\int \frac{dx}{(x+1) \sqrt{4x+3}}$ ની કિંમત શોધો.

  • A
    $\tan^{-1} \sqrt{4x+3} + c$
  • B
    $3 \tan^{-1} \sqrt{4x+3} + c$
  • C
    $2 \tan^{-1} \sqrt{4x+3} + c$
  • D
    $4 \tan^{-1} \sqrt{4x+3} + c$

Explore More

Similar Questions

એક ફ્લાયવ્હીલ $72 \, kg$ દળ અને $0.5 \, m$ ત્રિજ્યા ધરાવતી નક્કર ગોળાકાર તકતીના સ્વરૂપમાં છે. જો તે $70 \, r.p.m.$ ની ઝડપે પરિભ્રમણ કરે છે,તો તેની પરિભ્રમણ ગતિઊર્જા આશરે ....... $J$ છે.

એક માણસ $v$ વેગ સાથે સમતલ અરીસા તરફ એવી દિશામાં ગતિ કરે છે જે અરીસાના લંબ સાથે $\theta$ ખૂણો બનાવે છે. અરીસાને લંબ રૂપે માણસની સાપેક્ષમાં પ્રતિબિંબના વેગનું મૂલ્ય કેટલું હશે?

$H_2O_2$ નું બંધારણ કેવું છે?

જ્યારે કોઈ પદાર્થનું તાપમાન $T$ થી વધીને $T+\Delta T$ થાય છે,ત્યારે તેની જડત્વની ચાકમાત્રા $I$ થી વધીને $I+\Delta I$ થાય છે. જો $\alpha$ એ પદાર્થના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક હોય,તો $\frac{\Delta I}{I}$ શું થશે? ($\alpha$ ના ઉચ્ચ ઘાતાંકોને અવગણો)

મનુષ્યમાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo