$m$ દળ ધરાવતા ગોલ્ફના દડાની ઝડપ $50 \ m \ s^{-1}$ છે. જો ઝડપ $2 \%$ ની ચોકસાઈ સાથે માપી શકાય,તો સ્થાનમાં અનિશ્ચિતતા કેટલી હશે?

  • A
    $\frac{h}{4 \pi m}$
  • B
    $\frac{h}{16 \pi m}$
  • C
    $\frac{h}{4 \pi m} \times 10^3$
  • D
    $\frac{h}{16 \pi m} \times 10^3$

Explore More

Similar Questions

$10 \ g$ દળ ધરાવતા નાના દડાના સ્થાનના નિર્ધારણમાં અનિશ્ચિતતા $10^{-33} \ m$ છે. જો તેની ઝડપ $52.5 \ m \ s^{-1}$ હોય, તો તેની ઝડપ કેટલા ટકા ચોકસાઈ સાથે માપી શકાય? (આપેલ છે: $h = 6.6 \times 10^{-34} \ J \ s$)

એક ઇલેક્ટ્રોન અને એક હિલિયમ પરમાણુ બંનેનું સ્થાન $1.0 \, nm$ ની અંદર જાણીતું છે અને ઇલેક્ટ્રોનનું વેગમાન $50 \times 10^{-26} \, kg \, m \, s^{-1}$ ની અંદર જાણીતું છે. હિલિયમ પરમાણુના વેગમાનના માપનમાં ન્યૂનતમ અનિશ્ચિતતા કેટલી હશે?

$x$ અને $y$ બે ગતિશીલ કણો છે. $x$ ના વેગમાનની અનિશ્ચિતતા એ $y$ ના વેગમાનની અનિશ્ચિતતા કરતા અડધી છે. જો કણ $x$ ના સ્થાનની અનિશ્ચિતતા $0.05 \ \mathring{A}$ હોય,તો કણ $y$ ના સ્થાનની અનિશ્ચિતતા = .......

Difficult
View Solution

ઇલેક્ટ્રોનના વેગમાં અનિશ્ચિતતા $5.7 \times 10^5 \ m \ s^{-1}$ છે. તેની સ્થાનમાં અનિશ્ચિતતા શોધો.

જો પ્રોટોનને $3 \times 10^7 \text{ ms}^{-1}$ ના વેગ સુધી પ્રવેગિત કરવામાં આવે જે $\pm 0.5 \%$ સુધી સચોટ છે,તો તેના સ્થાનમાં અનિશ્ચિતતા $\ldots \ldots \ldots$ હશે. [પ્રોટોનનું દળ $= 1.66 \times 10^{-27} \text{ kg}$,$h = 6.6 \times 10^{-34} \text{ Js}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo