એક બાયમેટાલિક પટ્ટી એલ્યુમિનિયમ અને સ્ટીલ $(\alpha_{Al} > \alpha_{\text{steel}})$ ની બનેલી છે. ગરમ કરવા પર,આ પટ્ટી:

  • A
    સીધી રહેશે
  • B
    વળી જશે
  • C
    એલ્યુમિનિયમ અંતર્ગોળ બાજુ પર રહે તેમ વળશે
  • D
    સ્ટીલ અંતર્ગોળ બાજુ પર રહે તેમ વળશે

Explore More

Similar Questions

કાચના પાત્રમાં પારોના આભાસી પ્રસરણનો ગુણાંક $153 \times 10^{-6} \, ^{\circ}C^{-1}$ છે અને સ્ટીલના પાત્રમાં $144 \times 10^{-6} \, ^{\circ}C^{-1}$ છે. જો સ્ટીલ માટે $\alpha = 12 \times 10^{-6} \, ^{\circ}C^{-1}$ હોય,તો કાચ માટે $\alpha$ કેટલો હશે?

Difficult
View Solution

જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $40^{\circ}C$ જેટલું વધારવામાં આવે ત્યારે તેનું કદ $0.24\%$ વધે છે. તો ધાતુનો રેખીય પ્રસરણાંક .......... $^{\circ}C^{-1}$ છે.

રેખીય પ્રસરણાંક,પૃષ્ઠ પ્રસરણાંક અને કદ પ્રસરણાંકનો ગુણોત્તર ............... છે.

$1 \; m$ લાંબી સ્ટીલની પટ્ટી $27.0 \; ^{\circ}C$ તાપમાન માટે યોગ્ય રીતે અંકિત કરેલી છે. જ્યારે તાપમાન $45.0 \; ^{\circ}C$ હોય ત્યારે ગરમ દિવસે આ પટ્ટી દ્વારા માપવામાં આવેલ સ્ટીલના સળિયાની લંબાઈ $63.0 \; cm$ માલૂમ પડે છે. તે દિવસે સ્ટીલના સળિયાની વાસ્તવિક લંબાઈ કેટલી હશે? જ્યારે તાપમાન $27.0 \; ^{\circ}C$ હોય ત્યારે તે જ સ્ટીલના સળિયાની લંબાઈ કેટલી હશે? (સ્ટીલનો રેખીય પ્રસરણાંક $\alpha = 1.20 \times 10^{-5} \; K^{-1}$)

એક સમબાજુ ત્રિકોણ $ABC$ બે કોપરના સળિયા $AB$ અને $BC$ તથા એક એલ્યુમિનિયમના સળિયા $AC$ દ્વારા બનેલો છે. આ તંત્રને એવી રીતે ગરમ કરવામાં આવે છે કે જેથી દરેક સળિયાનું તાપમાન $\Delta T$ જેટલું વધે છે. ખૂણા $\angle ABC$ માં થતો ફેરફાર શોધો. (કોપર માટે રેખીય પ્રસરણાંક $\alpha_1$ અને એલ્યુમિનિયમ માટે $\alpha_2$ છે).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo