એક વાયુને પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થા સુધી એવી રીતે વિસ્તૃત કરવામાં આવે છે કે જેમાં $(a)$ $40 \,J$ કાર્ય કરતું સમતાપી વિસ્તરણ,$(b)$ $W$ કાર્ય કરતું સમોષ્મી વિસ્તરણ,$(c)$ $30 \,J$ કાર્ય કરતું સમતાપી વિસ્તરણનો સમાવેશ થાય છે. જો વાયુની આંતરિક ઉર્જામાં કુલ ફેરફાર $-20 \,J$ હોય,તો સમોષ્મી વિસ્તરણ દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય $W=$ ($\,J$ માં)

  • A
    $50$
  • B
    $90$
  • C
    $70$
  • D
    $20$

Explore More

Similar Questions

આકૃતિમાં થર્મોડાયનેમિક રૂપાંતરણમાંથી પસાર થતી સિસ્ટમનો $P-V$ આલેખ દર્શાવેલ છે. $A \to B \to C$ જતી વખતે સિસ્ટમ પર થયેલ કાર્ય $50 \, J$ છે અને સિસ્ટમને $20 \, cal$ ઉષ્મા આપવામાં આવે છે. $A$ અને $C$ વચ્ચે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $J$ છે.

એક વાયુને $50 \,N/m^2$ ના અચળ દબાણે $10 \,m^3$ ના કદથી $4 \,m^3$ ના કદ સુધી સંકોચવામાં આવે છે. ત્યારબાદ ગરમ કરીને વાયુમાં $100 \,J$ ઉર્જા ઉમેરવામાં આવે છે. તેની આંતરિક ઉર્જા

$1 \,L$ કદ ધરાવતા થર્મલી ઇન્સ્યુલેટેડ (ઉષ્મા અવાહક) સખત પાત્રમાં ઓરડાના તાપમાને દ્વિ-પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલો છે. પાત્રની અંદર રાખેલ એક નાનું પેડલ બહારથી ફેરવવામાં આવે છે,જેથી દબાણમાં $10^{5} \,Pa$ નો વધારો થાય છે. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આશરે ............... $J$ છે.

$1 \, kg$ વાયુ બે અવસ્થાઓ વચ્ચે વિસ્તરણ પામે છે ત્યારે $20 \, kJ$ કાર્ય કરે છે અને $16 \, kJ$ ઉષ્મા મેળવે છે. પ્રારંભિક અને અંતિમ અવસ્થા વચ્ચે બીજા પ્રકારનું વિસ્તરણ જોવા મળે છે જેમાં $9 \, kJ$ ઉષ્માની જરૂર પડે છે. બીજા વિસ્તરણમાં વાયુ દ્વારા થયેલ કાર્ય ....... $kJ$ છે.

Difficult
View Solution

એક થરમૉડાઇનેમિક તંત્ર $2 \, kcal$ ઉષ્માનું શોષણ કરે છે અને $500 \, J$ જેટલું કાર્ય કરે છે. તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......... $J$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo