એક થરમૉડાઇનેમિક તંત્ર $2 \, kcal$ ઉષ્માનું શોષણ કરે છે અને $500 \, J$ જેટલું કાર્ય કરે છે. તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......... $J$ છે.

  • A
    $8900$
  • B
    $6400$
  • C
    $5400$
  • D
    $7900$

Explore More

Similar Questions

એક તંત્રને $300$ કેલરી ઉષ્મા આપવામાં આવે છે અને તે $600$ જૂલ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય છે? $(J = 4.18 \text{ Joules/cal})$ (જૂલમાં)

એક થર્મોડાયનેમિક પ્રક્રિયામાં,વાયુને $200 \ J$ ઉષ્મા આપવામાં આવે છે અને તેના પર $100 \ J$ કાર્ય પણ કરવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ........ $J$ છે.

થર્મોડાયનેમિક ફેરફારોમાંથી પસાર થતી સિસ્ટમનો $p-V$ આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $A \rightarrow B \rightarrow C$ સુધી જવામાં સિસ્ટમ દ્વારા થયેલ કાર્ય $30 \,J$ છે. જો સિસ્ટમને $68 \,J$ ઉષ્મા આપવામાં આવે,તો $A$ અને $C$ વચ્ચે સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($\,J$ માં)?

એક થર્મોડાયનેમિક પ્રક્રિયામાં,વાયુના નિશ્ચિત દળનું દબાણ એવી રીતે બદલાય છે કે વાયુ $30 \,J$ ઉષ્મા મુક્ત કરે છે અને વાયુ પર $18 \,J$ કાર્ય કરવામાં આવે છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઉર્જા $60 \,J$ હોય,તો અંતિમ આંતરિક ઉર્જા કેટલી હશે ($\,J$ માં)?

એક આદર્શ વાયુ અવસ્થા $A$ થી બીજી અવસ્થા $B$ માં $8 \times 10^5 \ J$ ઉષ્માનું શોષણ કરીને અને $6.5 \times 10^5 \ J$ જેટલું બાહ્ય કાર્ય કરીને જાય છે. હવે તેને તે જ બે અવસ્થાઓ વચ્ચે બીજી પ્રક્રિયામાં લઈ જવામાં આવે છે જેમાં તે $10^5 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. તો બીજી પ્રક્રિયામાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo