એક કાર્નો એન્જિન $627^{\circ} C$ તાપમાને રહેલા રિઝર્વોયર (સ્ત્રોત) માંથી $3 \times 10^6$ કેલરી ઉષ્મા લે છે અને તેને $27^{\circ} C$ તાપમાને રહેલા સિંકને આપે છે. એન્જિન દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $8.4 \times 10^6 \text{ J}$
  • C
    $4.2 \times 10^6 \text{ J}$
  • D
    $16.8 \times 10^6 \text{ J}$

Explore More

Similar Questions

$500 \ K$ અને $300 \ K$ વચ્ચે કાર્યરત એન્જિન માટે ત્રણ ડિઝાઇન પ્રસ્તાવિત છે. ડિઝાઇન $A$ $1000 \ J$ ઉષ્મા ઇનપુટ દીઠ $150 \ J$ કાર્ય, ડિઝાઇન $B$ $1000 \ J$ દીઠ $450 \ J$ કાર્ય અને ડિઝાઇન $C$ $1000 \ J$ દીઠ $300 \ J$ કાર્ય ઉત્પન્ન કરવાનો દાવો કરે છે. તમે કઈ ડિઝાઇન પસંદ કરશો?

કાર્નોટ એન્જિન એટલે શું?

પાણીના ઠારબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરતા આદર્શ હીટ એન્જિનની કાર્યક્ષમતા ........ $\%$ છે.

એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $800 \ K$ થી $500 \ K$ અને $x \ K$ થી $600 \ K$ વચ્ચે સમાન છે. $x$ નું મૂલ્ય ...... $K$ છે. ($K$ માં)

એક કાર્નોટ એન્જિન જેનું નીચા તાપમાનનું રિઝર્વોયર $7\,^{\circ}C$ પર છે,તેની કાર્યક્ષમતા $50\%$ છે. કાર્યક્ષમતા વધારીને $70\%$ કરવી છે. તો ઊંચા તાપમાનના રિઝર્વોયરનું તાપમાન કેટલા ડિગ્રી વધારવું જોઈએ? ($K$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo