એક કણ $H$ ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. પૃથ્વીની સપાટીના સંદર્ભમાં એક ચોક્કસ ઊંચાઈએ,તેની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતાં અડધી છે. તે ક્ષણે કણની ઊંચાઈ અને ઝડપ અનુક્રમે કેટલી હશે?

  • A
    $\frac{H}{3}, \sqrt{\frac{2 g H}{3}}$
  • B
    $\frac{H}{3}, 2 \sqrt{\frac{g H}{3}}$
  • C
    $\frac{2 H}{3}, \sqrt{2 g H}$
  • D
    $\frac{2 H}{3}, \sqrt{\frac{2 g H}{3}}$

Explore More

Similar Questions

જમીન પરથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવેલ પદાર્થ મહત્તમ ઊંચાઈ $h$ પ્રાપ્ત કરે છે. જમીનથી $h$ ની $40 \%$ ઊંચાઈએ પદાર્થની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$H$ ઊંચાઈએથી ફેંકવામાં આવેલ એક પદાર્થ $1.1 \sqrt{gH}$ ની ઝડપ સાથે જમીન પર પહોંચે છે. હવાના ઘર્ષણ દ્વારા થયેલ કાર્ય $mgH$ ના સંદર્ભમાં ગણો.

Difficult
View Solution

$2\,kg$ ના દળને ગતિમાં લાવવા માટે $25\,J$ જેટલું કાર્ય કરવામાં આવે છે. જો આ સંપૂર્ણ કાર્યનો ઉપયોગ ગતિઊર્જા વધારવા માટે કરવામાં આવે,તો દળ દ્વારા પ્રાપ્ત થયેલો વેગ ............ $m/s$ છે.

$100 \ g$ દળના એક કણને $5 \ m/s$ ની ઝડપથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. કણ ઉપર જાય છે તે સમય દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થયેલું કાર્ય ..... $J$ છે.

$m$ દળનો એક કણ સીધી રેખામાં ગતિ કરે છે,જેનો વેગ અંતર સાથે $v = \alpha \sqrt{x}$ સમીકરણ મુજબ વધે છે,જ્યાં $\alpha$ અચળાંક છે. $x = 0$ થી $x = d$ સુધીના સ્થાનાંતર દરમિયાન કણ પર લાગતા તમામ બળો દ્વારા કરવામાં આવેલ કુલ કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo