$2\,kg$ ના દળને ગતિમાં લાવવા માટે $25\,J$ જેટલું કાર્ય કરવામાં આવે છે. જો આ સંપૂર્ણ કાર્યનો ઉપયોગ ગતિઊર્જા વધારવા માટે કરવામાં આવે,તો દળ દ્વારા પ્રાપ્ત થયેલો વેગ ............ $m/s$ છે.

  • A
    $5$
  • B
    $12.5$
  • C
    $25$
  • D
    $50$

Explore More

Similar Questions

$0.2$ ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતિજ સપાટી પર $5 \ kg$ નો પદાર્થ પડેલો છે. તેને $25 \ N$ ના સમક્ષિતિજ બળ વડે $10 \ m$ ખેંચવામાં આવે છે. પદાર્થે મેળવેલી ગતિઊર્જા ..... $J$ છે. (Take $g = 10 \ m/s^2$)

$m$ દળ ધરાવતો પદાર્થ $H$ ઊંચાઈ પરથી મુક્ત પતન કરે છે,તો તેની કુલ યાંત્રિક ઊર્જાનું સમીકરણ લખો.

પદાર્થ/તંત્રની યાંત્રિક ઉર્જા વિશે ખોટું વિધાન પસંદ કરો.

$5 \,kg$ દળ ધરાવતા પદાર્થને $490 \,J$ ની ગતિઊર્જા સાથે શિરોલંબ ઉપર ફેંકવામાં આવે છે. જે ઊંચાઈએ પદાર્થની ગતિઊર્જા તેના મૂળ મૂલ્ય કરતા અડધી થાય તે ઊંચાઈ શોધો. (ગુરુત્વપ્રવેગ $=9.8 \,ms^{-2}$) ($\,m$ માં)

ઊર્ધ્વ સમતલમાં $OP = 3 \ m$ અને $OQ = 4 \ m$ ધરાવતી લંબગોળ આકારની રેલ $PQ$ ધ્યાનમાં લો. $1 \ kg$ દળના બ્લોકને રેલ પર $P$ થી $Q$ સુધી $18 \ N$ ના બળ વડે ખેંચવામાં આવે છે,જે હંમેશા રેખા $PQ$ ને સમાંતર છે (આકૃતિ જુઓ). ઘર્ષણના નુકસાનને અવગણતા,જ્યારે બ્લોક $Q$ પર પહોંચે ત્યારે તેની ગતિઊર્જા $(n \times 10) \ J$ છે. $n$ નું મૂલ્ય શોધો (ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g = 10 \ m/s^2$ લો):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo