$2 R$ અવરોધ ધરાવતા તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે. તો તેના અવરોધમાં થતો વધારો કેટલો હશે ($R$ માં)?

  • A
    $6$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $2$

Explore More

Similar Questions

એક પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટરનો $20\,^{\circ}C$ તાપમાને અવરોધ $50\,\Omega$ છે. જ્યારે તેને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે અવરોધ $76.8\,\Omega$ થાય છે. પ્લેટિનમ માટે અવરોધનો તાપમાન ગુણાંક $\alpha = 3.92 \times 10^{-3}\,^{\circ}C^{-1}$ છે. તો પ્રવાહીનું તાપમાન .............. $^{\circ}C$ હશે.

એક તારનો અવરોધ $R$ છે. જો તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે,તો નવો અવરોધ કેટલો થશે?

ત્રણ તાંબાના તારની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ $(l, A)$,$(2l, A/2)$ અને $(l/2, 2A)$ છે. અવરોધ કોના માટે ન્યૂનતમ છે?

$150^{\circ} C$ તાપમાને ટંગસ્ટન વાયરનો અવરોધ $133 \Omega$ છે. અવરોધનો તાપમાન ગુણાંક $0.0045^{\circ} C^{-1}$ છે. $500^{\circ} C$ તાપમાને આ વાયરનો અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

દ્રવ્ય $B$ નો વિશિષ્ટ અવરોધ (રેઝિસ્ટિવિટી) દ્રવ્ય $A$ કરતા બમણો છે. આ બંને દ્રવ્યોમાંથી સમાન અવરોધ ધરાવતા બે તાર તૈયાર કરવામાં આવે છે. જો $B$ તારનો વ્યાસ $A$ તારના વ્યાસ કરતા બમણો હોય,તો બંને તારની લંબાઈનો ગુણોત્તર $l_B / l_A$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo