એલ્યુમિનિયમનો એક તાર અને જર્મેનિયમનો એક તાર $77 \,K$ તાપમાન સુધી ઠંડા કરવામાં આવે છે. તો

  • A
    તે બંનેનો અવરોધ ઘટે છે
  • B
    તે બંનેનો અવરોધ વધે છે
  • C
    એલ્યુમિનિયમના તારનો અવરોધ વધે છે અને જર્મેનિયમના તારનો અવરોધ ઘટે છે
  • D
    એલ્યુમિનિયમના તારનો અવરોધ ઘટે છે અને જર્મેનિયમના તારનો અવરોધ વધે છે

Explore More

Similar Questions

સમાન પરિમાણો ધરાવતા બે ધાતુના તાર શ્રેણીમાં જોડાયેલા છે. જો $\sigma_{1}$ અને $\sigma_{2}$ એ અનુક્રમે આ તારની વાહકતા હોય,તો સંયોજનની અસરકારક વાહકતા કેટલી થાય?

Difficult
View Solution

બે વાયર બે અલગ-અલગ પદાર્થોના બનેલા છે,જેમની વિશિષ્ટ અવરોધકતાનો ગુણોત્તર $2:3$,લંબાઈનો ગુણોત્તર $3:4$ અને આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $4:5$ છે. તેમના અવરોધનો ગુણોત્તર કેટલો થશે?

ચોક્કસ દળ ધરાવતા ચાંદીના ટુકડામાંથી તાર બનાવવાનો છે. લંબાઈ $(L)$ અને આડછેદના ક્ષેત્રફળ $(A)$ ના નીચેનામાંથી કયા સંયોજનને કારણે સૌથી ઓછો અવરોધ મળશે?

એક તારનો અવરોધ $10\,\Omega$ છે. તેને ખેંચીને તેની લંબાઈમાં $10\%$ નો વધારો કરવામાં આવે છે. હવે નવો અવરોધ .......... $\Omega$ થશે.

ઓરડાના તાપમાને $(27^{\circ} C)$,એક હીટિંગ એલિમેન્ટનો અવરોધ $50 \Omega$ છે. પદાર્થનો તાપમાન ગુણાંક $2.4 \times 10^{-4} { }^{\circ} C^{-1}$ છે. જ્યારે તેનો અવરોધ $62 \Omega$ હોય,ત્યારે એલિમેન્ટનું તાપમાન $\qquad$ ${ }^{\circ} C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo