બે વાયર બે અલગ-અલગ પદાર્થોના બનેલા છે,જેમની વિશિષ્ટ અવરોધકતાનો ગુણોત્તર $2:3$,લંબાઈનો ગુણોત્તર $3:4$ અને આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $4:5$ છે. તેમના અવરોધનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $6:5$
  • B
    $6:8$
  • C
    $5:8$
  • D
    $1:2$

Explore More

Similar Questions

'Incandescent' બલ્બના ફિલામેન્ટનો અવરોધ તાપમાન વધતા વધે છે. જો રૂમના તાપમાને $100 \ W$,$60 \ W$ અને $40 \ W$ ના બલ્બના અવરોધ અનુક્રમે $R_{100}$,$R_{60}$ અને $R_{40}$ હોય,તો:

$R \, \Omega$ અવરોધ ધરાવતા તારની ત્રિજ્યા અડધી કરવામાં આવે,તો તેનો નવો અવરોધ કેટલો થશે?

Difficult
View Solution

$3 \Omega$ અવરોધ ધરાવતા તારને તેની મૂળ લંબાઈ કરતા બમણી લંબાઈ સુધી ખેંચવામાં આવે છે. તો નવા તારનો અવરોધ કેટલો થશે ($\Omega$ માં)?

મિશ્રધાતુઓની અવરોધકતા $\rho_{\text{alloy}}$ છે અને ઘટક ધાતુઓની અવરોધકતા $\rho_{\text{metal}}$ છે. તો,સામાન્ય રીતે:

એક નળાકાર તાર $P$ નો અવરોધ $10 \ \Omega$ છે. બીજા તાર $Q$ ની લંબાઈ અને વ્યાસ $P$ કરતા અડધા છે. જો બંને તારનું દ્રવ્ય સમાન હોય,તો તાર $Q$ નો અવરોધ કેટલો થાય ($\Omega$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo