$R$ ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ $n$ આંટા છે. તો સોલેનોઇડનું એકમ લંબાઈ દીઠ આત્મ-પ્રેરકત્વ કેટલું થાય?

  • A
    $\mu_0 n \pi R^2$
  • B
    $\mu_0 n R^2$
  • C
    $\mu_0 n^2 R^2$
  • D
    $\mu_0 n^2 \pi R^2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો એકમ આત્મ-પ્રેરકત્વ (self-inductance) નો નથી?

$l$ લંબાઈ અને $A$ આડછેદના ક્ષેત્રફળ ધરાવતા,$N$ જેટલા નિશ્ચિત આંટાવાળા સોલેનોઈડનું આત્મ-પ્રેરકત્વ $L$ ક્યારે વધે છે?

જ્યારે સોલેનોઈડમાંથી વહેતો પ્રવાહ અચળ દરે વધે છે, ત્યારે પ્રેરિત પ્રવાહ

જ્યારે કોઈલ (ગૂંચળા) માં વિદ્યુતપ્રવાહ $0.3 \ s$ ના સમયમાં $2 \ A$ થી બદલાઈને $5 \ A$ થાય છે,જો કોઈલમાં ઉદ્ભવતું emf $40 \ mV$ હોય,તો કોઈલનું આત્મપ્રેરકત્વ (self inductance) કેટલું હશે?

ચાર ઇન્ડક્ટર્સ $A, B, C, D$ માટે ચુંબકીય ફ્લક્સ $(\phi)$ વિરુદ્ધ પ્રવાહ $(I)$ નો આલેખ દોરવામાં આવ્યો છે. કયા ઇન્ડક્ટર માટે સેલ્ફ-ઇન્ડક્ટન્સનું મૂલ્ય સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo