$a$ ત્રિજ્યા અને એકમ લંબાઈ દીઠ $n$ આંટા ધરાવતા લાંબા સોલેનોઈડમાં વિદ્યુતપ્રવાહ સમય સાથે $I$ $(A \ s^{-1})$ ના દરે બદલાય છે. સોલેનોઈડની અક્ષથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{n \mu_0 a^2 \dot{I}}{2 r}$
  • B
    $\frac{\mu_0 \dot{I} n}{2 a}$
  • C
    $\frac{n a^2 \dot{I}}{2 \mu_0 r}$
  • D
    $\frac{\mu_0 \dot{I} a}{2 n}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$R$ ત્રિજ્યાના વર્તુળાકાર વિસ્તારમાંથી સમય સાથે બદલાતું અસમાન ચુંબકીય ક્ષેત્ર પસાર થાય છે. ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે અને તે ત્રિજ્યાવર્તી અંતર $r$ અને સમય $t$ નું વિધેય છે,જે સંબંધ $B = B_0rt$ મુજબ છે. કેન્દ્રથી $R/2$ જેટલા ત્રિજ્યાવર્તી અંતરે પ્રેરિત વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

એક વાહક લૂપને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્ર $B = \frac{\alpha}{t^2}$ માં મૂકવામાં આવે છે,જ્યાં $\alpha$ એ ધન અચળાંક છે. ચુંબકીય ક્ષેત્ર લૂપના સમતલની અંદરની તરફ છે. લૂપમાં જોડાયેલ કેપેસિટર $C$ ની પ્લેટ $A$ પરના વીજભારનો પ્રકાર નક્કી કરો.

$r$ ત્રિજ્યા ધરાવતી એક વાહક રીંગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $B = B_0 + \alpha t$ દ્વારા આપવામાં આવતા સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવી છે. $B_0$ અને $\alpha$ ધન અચળાંકો છે. રીંગમાં ઉત્પન્ન થતું $emf$ શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ સર્કિટની શાખા $AB$ માં,$I = (t + 2) \ A$ જેટલો પ્રવાહ વહે છે,જ્યાં $t$ એ સેકન્ડમાં સમય છે. $t = 0$ સમયે,$(V_A - V_B)$ નું મૂલ્ય કેટલું હશે ($V$ માં)?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતા એક લાંબા સોલેનોઈડમાંથી સમય $(t)$ પર આધારિત પ્રવાહ $I(t) = I_{0} t(1-t)$ વહે છે. $2R$ ત્રિજ્યા ધરાવતી એક રીંગને તેની મધ્યમાં અક્ષીય રીતે મૂકવામાં આવે છે. સમયગાળા $0 \leq t \leq 1$ દરમિયાન,રીંગમાં પ્રેરિત પ્રવાહ $(I_{R})$ અને પ્રેરિત $EMF$ $(V_{R})$ કેવી રીતે બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo