એક કણ સરળ આવર્ત ગતિ $\text{(S.H.M.)}$ કરી રહ્યો છે. મધ્યમાન સ્થાનથી $1 \ cm$ અંતરે તેનો પ્રવેગ $3 \ cm s^{-2}$ છે. જો મધ્યમાન સ્થાનથી $2 \ cm$ અંતરે તેનો વેગ $6 \ cm s^{-1}$ હોય, તો $\text{S.H.M.}$ નો કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $5 \ cm$
  • B
    $4 \ cm$
  • C
    $2 \sqrt{3} \ cm$
  • D
    $3 \sqrt{2} \ cm$

Explore More

Similar Questions

એક કણ $SHM$ કરે છે. મધ્યમાન સ્થાનથી $x_1$ અને $x_2$ સ્થાનાંતરે તેનો વેગ અનુક્રમે $v_1$ અને $v_2$ છે. તો દોલનની આવૃત્તિ કેટલી હશે?

Difficult
View Solution

એક કણ $3\,cm$ ના કંપનવિસ્તાર સાથે રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે કણ સરેરાશ સ્થાનથી $2\,cm$ દૂર હોય,ત્યારે તેના વેગનું મૂલ્ય તેના પ્રવેગના મૂલ્ય જેટલું હોય છે. તો તેનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો હશે?

એક કણ $A$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ કરે છે. જ્યારે તે મધ્યસ્થ સ્થાનથી $\frac{2A}{3}$ અંતરે હોય ત્યારે તેની ઝડપ ત્રણ ગણી કરવામાં આવે છે. ગતિનો નવો કંપવિસ્તાર કેટલો હશે?

બે કણો $P$ અને $Q$ ઉગમબિંદુથી શરૂઆત કરે છે અને $X$-અક્ષ પર સમાન કંપવિસ્તાર સાથે પરંતુ અનુક્રમે $3 \ s$ અને $6 \ s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે તેઓ મળે ત્યારે $P$ અને $Q$ ના વેગનો ગુણોત્તર કેટલો હશે?

એક કણ $8 \ cm$ ની પથ લંબાઈ સાથે $SHM$ કરે છે. જો તેને મધ્યમાન સ્થાનથી અંતિમ સ્થાન સુધી પહોંચતા $1 \ s$ લાગે છે,તો સંતુલન સ્થાન પર તેનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo