$30^{\circ} C$ તાપમાને એક ધાતુની શીટમાં $5 \ cm$ વ્યાસનો કાણું પાડવામાં આવે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક $2 \times 10^{-5} K^{-1}$ છે. જ્યારે તાપમાન વધારીને $230^{\circ} C$ કરવામાં આવે ત્યારે કાણાનો વ્યાસ કેટલો થશે ($cm$ માં)?

  • A
    $5.01$
  • B
    $5.02$
  • C
    $5.03$
  • D
    $5.04$

Explore More

Similar Questions

એક લોલક ઘડિયાળ $20\,^oC$ તાપમાને સાચો સમય દર્શાવે છે. લોલકના પદાર્થનો રેખીય પ્રસરણાંક $12 \times 10^{-6}\,^oC^{-1}$ છે. તો $40\,^oC$ તાપમાને તે દિવસ દરમિયાન કેટલો સમય $(sec/day)$ ગુમાવશે?

Difficult
View Solution

$0^{\circ}C$ તાપમાને પદાર્થની ઘનતા $10 \, g/cm^3$ છે અને $100^{\circ}C$ તાપમાને તેની ઘનતા $9.7 \, g/cm^3$ છે. તો પદાર્થનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

બે સળિયા $A$ અને $B$ વચ્ચેની લંબાઈનો તફાવત તમામ તાપમાને $60 \ cm$ છે. જો $\alpha_A = 18 \times 10^{-6} /^{\circ}C$ અને $\alpha_B = 27 \times 10^{-6} /^{\circ}C$ હોય,તો $0^{\circ}C$ તાપમાને સળિયા $A$ અને સળિયા $B$ ની લંબાઈ અનુક્રમે કેટલી હશે?

$0 \, ^\circ C$ તાપમાને પદાર્થની ઘનતા $10 \, g/cm^3$ છે અને $100 \, ^\circ C$ તાપમાને તે $9.7 \, g/cm^3$ છે. પદાર્થનો રેખીય પ્રસરણાંક ..... $^\circ C^{-1}$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સળિયાઓને નિશ્ચિત આધાર વચ્ચે જોડવામાં આવ્યા છે. તાપમાનમાં વધારો થવા છતાં તંત્રની કુલ લંબાઈમાં કોઈ ફેરફાર ન થાય તે માટેની શરત શું હશે?
($\alpha_1, \alpha_2$ = રેખીય પ્રસરણાંક,$A_1, A_2$ = સળિયાના આડછેદનું ક્ષેત્રફળ,$Y_1, Y_2$ = યંગ મોડ્યુલસ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo