એકવર્ણી પ્રકાશનું કિરણ બે માધ્યમો $X$ અને $Y$ ને અલગ કરતી સપાટી પર આપાત થાય છે, જેમાં માધ્યમ $X$ માં આપાતકોણ $i$ અને માધ્યમ $Y$ માં વક્રીભવનકોણ $r$ છે. આપેલ આલેખ $\sin i$ અને $\sin r$ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જો $V_X$ અને $V_Y$ એ અનુક્રમે માધ્યમ $X$ અને $Y$ માં કિરણના વેગ હોય, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $V_X = \frac{1}{\sqrt{3}} V_Y$
  • B
    $V_X = \sqrt{3} V_Y$
  • C
    જ્યારે પ્રકાશ માધ્યમ $X$ માં આપાત થાય ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે છે.
  • D
    $v_X = \sqrt{3} v_Y$, જ્યાં $v_X$ અને $v_Y$ એ અનુક્રમે માધ્યમ $X$ અને $Y$ માં પ્રકાશની આવૃત્તિઓ છે.

Explore More

Similar Questions

એક કીટક $O$ બિંદુથી પ્રવાહીમાં ઉપર તરફ ગતિ કરવાનું શરૂ કરે છે,જ્યાં પ્રવાહીનો વક્રીભવનાંક $\mu = \mu_0(1 + ay)$ છે,જ્યાં $y$ એ સપાટીથી પ્રવાહીની ઊંડાઈ છે. જો કીટકની ઝડપ $u$ હોય,તો અવલોકનકાર $E$ માટે તેની આભાસી ઝડપ કેટલી હશે?

નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

હવામાં સોડિયમ પ્રકાશની તરંગલંબાઇ $5890 \ \mathring{A}$ છે. હવામાં પ્રકાશનો વેગ $3 \times 10^8 \ m/s$ છે. $1.6$ વક્રીભવનાંક ધરાવતા કાચમાં પ્રકાશની તરંગલંબાઇ આશરે કેટલી હશે?......$\mathring{A}$

પ્રકાશ $t$ જાડાઈ ધરાવતી અને $n$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટમાંથી પસાર થાય છે. જો $c$ એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ હોય,તો કાચની આ જાડાઈ કાપવા માટે પ્રકાશને લાગતો સમય કેટલો હશે?

નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo