$5 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતી $100$ આંટાવાળી એક વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $3.14 \times 10^{-3} \text{ T}$ છે. કોઈલમાંથી વહેતો પ્રવાહ અને આ કોઈલની ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય અનુક્રમે કેટલું હશે? (લો $\mu_0 = 4\pi \times 10^{-7} \text{ T m/A}$)

  • A
    $2.5 \text{ A}, 20 \text{ A m}^2$
  • B
    $2 \text{ A}, 4 \text{ A m}^2$
  • C
    $2.5 \text{ A}, 2 \text{ A m}^2$
  • D
    $2 \text{ A}, 10 \text{ A m}^2$

Explore More

Similar Questions

$L$ બાજુવાળી સમક્ષિતિજ ચોરસ લૂપમાં $i$ પ્રવાહ વહે છે. હવે લૂપનો અડધો ભાગ વાળીને શિરોલંબ કરવામાં આવે છે. જો $\overrightarrow {{\mu _1}}$ અને $\overrightarrow {{\mu _2}}$ એ અનુક્રમે વાળ્યા પહેલા અને પછીની ચુંબકીય મોમેન્ટ હોય,તો:

Difficult
View Solution

પ્રવાહ ધરાવતી વર્તુળાકાર કોઈલની ચુંબકીય મોમેન્ટ એ

ચુંબકીય મોમેન્ટ માટેનું પારિમાણિક સૂત્ર શું છે?

પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપને લાંબા દોરા વડે મુક્ત રીતે લટકાવવામાં આવે છે. લૂપનું સમતલ કઈ દિશામાં રહેશે?

$r$ ત્રિજ્યા ધરાવતી અને $v$ વેગથી પરિભ્રમણ કરતી $q$ વિદ્યુતભારિત વર્તુળાકાર કક્ષાની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo