$q$ જેટલો વીજભાર ધરાવતો કણ $V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થઈને $B$ જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રની દિશાને લંબરૂપે દાખલ થાય છે. આ વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં $r$ ત્રિજ્યાનું અર્ધવર્તુળ પૂર્ણ કરે છે. તો આ વીજભારિત કણનું દળ કેટલું હશે? (બધી રાશિઓ $SI$ એકમમાં છે)

  • A
    $q B^2 r^2 / 2V$
  • B
    $q r^2 B^2 / 2V$
  • C
    $q B r / V$
  • D
    $q^2 r^2 B / 2V$

Explore More

Similar Questions

ત્રણ આયનો $H^+$,$He^+$ અને $O^{2+}$ સમાન ગતિઊર્જા ધરાવે છે અને તેઓ એક એવા વિસ્તારમાંથી પસાર થાય છે જેમાં તેમના વેગને લંબ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. તો:

Difficult
View Solution

$+y$ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો એક મોનોએનર્જેટિક બીમ સમાન વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના વિસ્તારમાં પ્રવેશ કરે છે. જો બીમ વિચલિત થયા વિના સીધો આગળ વધે,તો ક્ષેત્રો $B$ અને $E$ અનુક્રમે કઈ દિશામાં હશે?

જો કોઈ વિદ્યુતભારિત કણ ગુરુત્વાકર્ષણ મુક્ત અવકાશમાં સમાન વેગથી ગતિ કરતો હોય,તો નીચેનામાંથી શું શક્ય નથી? ($\overrightarrow{E} =$ વિદ્યુતક્ષેત્ર,$\overrightarrow{B} =$ ચુંબકીય ક્ષેત્ર)

$(3\hat i + 2\hat j) \, ms^{-1}$ ના વેગ ધરાવતો પ્રોટોન $(2\hat j + 3\hat k) \, T$ ના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. પ્રોટોનમાં ઉત્પન્ન થતો પ્રવેગ શોધો (પ્રોટોનનો વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર $= 0.96 \times 10^8 \, C/kg$)

એક પ્રોટોન અને એક ડ્યુટેરોનને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે અને તેઓ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરૂપે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. જો ડ્યુટેરોન $R$ ત્રિજ્યાના માર્ગ પર ગતિ કરતું હોય,અને ન્યુટ્રોન તથા પ્રોટોનનું દળ લગભગ સમાન હોય,તો પ્રોટોનના માર્ગની ત્રિજ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo