સમાન તાપમાને $125 \, ml$ વાયુ $A$ ($0.60 \, atm$ દબાણે) અને $150 \, ml$ વાયુ $B$ ($0.80 \, atm$ દબાણે) ને $1 \, L$ કદના પાત્રમાં ભરવામાં આવે છે. સમાન તાપમાને મિશ્રણનું કુલ દબાણ $atm$ માં કેટલું હશે?

  • A
    $0.140$
  • B
    $0.120$
  • C
    $0.195$
  • D
    $0.212$

Explore More

Similar Questions

એક પાત્રમાં $T \, K$ તાપમાને વાયુ અને પાણીના થોડા ટીપાં છે. પાત્રમાં દબાણ $830 \, mm$ પારો છે. પાત્રનું તાપમાન $1\%$ ઘટાડવામાં આવે છે. બે તાપમાને પાણીનું સંતૃપ્ત બાષ્પ દબાણ અનુક્રમે $30 \, mm$ અને $25 \, mm$ પારો છે. તો પાત્રમાં નવું દબાણ ..... $mm$ $Hg$ થશે.

Difficult
View Solution

કયા તાપમાને હાઇડ્રોજનમાં ધ્વનિની ઝડપ $100\,^{\circ}C$ તાપમાને ઓક્સિજનમાં ધ્વનિની ઝડપ જેટલી હશે?

સાચું વિધાન પસંદ કરો.

બે સમાન ગોળામાં $N.T.P.$ એ વાયુ ભરેલ છે. એક ગોળાને બરફમાં અને બીજા ગોળાને ગરમ પાણીમાં રાખવામાં આવે છે, જેથી દબાણ પ્રારંભિક દબાણ કરતા $1.5$ ગણું થાય છે. તો ગરમ પાણીનું તાપમાન $^\circ C$ માં કેટલું હશે?

Difficult
View Solution

એક ફ્લાસ્કમાં આર્ગોન અને ક્લોરિન દળના $2:1$ ના ગુણોત્તરમાં છે. મિશ્રણનું તાપમાન $27\,^{\circ}C$ છે. નીચેનાનો ગુણોત્તર મેળવો:
$(i)$ અણુ દીઠ સરેરાશ ગતિઊર્જા,અને
$(ii)$ બંને વાયુઓના અણુઓની રૂટ મીન સ્ક્વેર ઝડપ $v_{rms}$.
આર્ગોનનું પરમાણ્વીય દળ $= 39.9\,u$; ક્લોરિનનું આણ્વીય દળ $= 70.9\,u$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo