$CO_2$ નું વહન રુધિરમાં મુખ્યત્વે કયા સ્વરૂપે થાય છે?

  • A
    કાર્બોનેટ્સ
  • B
    બાયકાર્બોનેટ્સ
  • C
    કાર્બામિનોહિમોગ્લોબિન
  • D
    કાર્બોક્સીહિમોગ્લોબિન

Explore More

Similar Questions

મનુષ્યોમાં $RBCs$ (રક્તકણો) વિશે શું સાચું છે?

$I.$ $O_{2}$ નું વધેલું આંશિક દબાણ
$II.$ $CO_{2}$ નું વધેલું આંશિક દબાણ
$III.$ $H^{+}$ નું વધેલું આંશિક દબાણ
$IV.$ $O_{2}$ નું ઘટેલું આંશિક દબાણ
ઉપરની તમામ પરિસ્થિતિઓ ઓક્સિહેમોગ્લોબિનના વિયોજન (dissociation) માં મદદ કરે છે,સિવાય કે:

જો $ppCO_2$ ઊંચું હોય અને pH ઓછી હોય,તો તેના પરિણામે શું થશે?
$i$. હિમોગ્લોબિનની $O_2$ માટેની આકર્ષણ શક્તિમાં વધારો
$ii$. હિમોગ્લોબિનની $O_2$ માટેની આકર્ષણ શક્તિમાં ઘટાડો
$iii$. ઓક્સિજન વિયોજન વક્ર ડાબી તરફ ખસે છે
$iv$. પેશીના કોષોમાં પ્રસરણ માટે $O_2$ મુક્ત થાય છે
$v$. $H^+$ અને $HCO_3^-$ આયનો જોડાઈને કાર્બોનિક એસિડ બનાવે છે

ઓક્સિહિમોગ્લોબિન એક અસ્થાયી સંયોજન છે કારણ કે

રુધિરમાં $CO_2$ નું વહન મોટા પ્રમાણમાં થાય છે,છતાં રુધિર ઍસિડિક બનતું નથી,કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo