જલવાહિનીઓમાંના દ્રાવણનું સંકેન્દ્રણ વધતાં, તેની જલક્ષમતા ........

  • A
    વધે છે.
  • B
    ઘટે છે.
  • C
    જળવાય છે.
  • D
    ઝડપથી વધે છે.

Explore More

Similar Questions

શુદ્ધ પાણીમાં દ્રાવ્ય ઉમેરવાથી શું થાય છે?

કોષોની વચ્ચે પાણીનું હલનચલન નીચેનામાંથી કોના દ્વારા નક્કી થાય છે?

શુદ્ધ પાણીની જલક્ષમતા ........ છે.

$0.5 \ M$ સુક્રોઝનું દ્રાવણ ઓસ્મોમીટરમાં $15 \ bars$ જેટલું દબાણ ઉત્પન્ન કરે છે. આવા દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$A-$ ટર્ગોર પ્રેશર (આશુનદાબ) ના ધન મૂલ્યને ${\Psi _P}$ કહેવામાં આવે છે.
$R-$ દ્રાવ્યના અણુઓ જેટલા વધારે,તેટલું ${\Psi _S}$ ઓછું (વધુ ઋણ) હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo