વળતર બિંદુ (Compensation point) એટલે શું?

  • A
    જ્યારે પ્રકાશશ્વસનનો દર શ્વસનનાં દરને સમાન બને ત્યારે.
  • B
    જ્યારે પ્રકાશસંશ્લેષણનો દર શ્વસનનાં દરને સમાન બને ત્યારે.
  • C
    જ્યારે પ્રકાશસંશ્લેષણ દ્વારા બનેલો સંપૂર્ણ ખોરાક વપરાયા વિનાનો રહે છે.
  • D
    જ્યારે પાણીની જરૂરિયાત તેની પ્રાપ્યતાને સમાન હોય.

Explore More

Similar Questions

$C_3$ અને $C_4$ વનસ્પતિઓ પર $CO_2$ ની સાંદ્રતાની અસર લખો.

પ્રકાશસંશ્લેષણના દરને અસર કરતા પરિબળોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી?

પ્રકાશની તીવ્રતા શેના દ્વારા માપી શકાય છે?

પ્રકાશસંશ્લેષણ માટે સામાન્ય પરિસ્થિતિઓમાં કયું પરિબળ મર્યાદિત નથી?

$CO_2$ ની સાંદ્રતા વધારવાથી પ્રકાશસંશ્લેષણનો દર અને ઉત્પાદકતા શેમાં વધશે :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo