ત્રિઅંગી (Pteridophytes) ની જન્યુજનક અવસ્થા કઈ છે?

  • A
    તે મુખ્ય અવસ્થા છે. દ્વિકીય છોડ તરીકે,તે દીર્ધજીવી છે અને બીજાણુઓ ઉત્પન્ન કરે છે.
  • B
    તે ગૌણ અવસ્થા છે. તે એકકીય,સ્વયંપોષી છે અને જન્યુઓ ઉત્પન્ન કરે છે.
  • C
    તે મુખ્ય અવસ્થા છે. તે એકકીય,સ્વયંપોષી છે અને જન્યુઓ ઉત્પન્ન કરે છે.
  • D
    તે ગૌણ અવસ્થા છે. તે દ્વિકીય,પરપોષી છે અને બીજાણુઓ ઉત્પન્ન કરે છે.

Explore More

Similar Questions

જો રેખા $2x + 5y = 12$ એ ઉપવલય $4x^2 + 5y^2 = 20$ ને બે ભિન્ન બિંદુઓ $A$ અને $B$ માં છેદે,તો $AB$ નું મધ્યબિંદુ શું થાય?

સોડિયમ,લિથિયમ કરતા પાણી સાથે વધુ તીવ્રતાથી પ્રક્રિયા કરે છે કારણ કે ....

વિધેય $f(x) = x e^{-x}, \forall x \in R$ માટે મહત્તમ કિંમત $x$ ના કયા મૂલ્ય માટે મળે છે?

જો $a^x = b$,$b^y = c$,અને $c^z = a$ હોય,તો $xyz$ ની કિંમત શોધો.

સમાન દળ $M$ અને સમાન લંબાઈ $l$ ધરાવતા ચાર પાતળા સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોરસ બનાવે છે. કેન્દ્ર $O$ માંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo