વાઇરસનો મુખ્ય બંધારણીય ઘટક કયો છે?

  • A
    ન્યુક્લિઓઇડ
  • B
    ન્યુક્લિઇક ઍસિડ
  • C
    ન્યુક્લિઓપ્રોટિન
  • D
    પ્રોટીન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ધાતુ $H_2O$ નું રિડક્શન કરશે નહીં?

$10\, g$ દળનો એક કણ $100\, kg$ દળ અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા સમાન ગોળાની સપાટી પર રાખેલ છે. કણને ગોળાથી દૂર લઈ જવા માટે તેમની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કેટલું કાર્ય કરવું પડશે? ($G = 6.67 \times 10^{-11} \, Nm^2/kg^2$ લો)

એક ડેમ્પ્ડ ઓસિલેટરનો કંપવિસ્તાર $5\,s$ માં તેના મૂળ મૂલ્યના $0.9$ ગણો થઈ જાય છે. બીજા $10\,s$ પછી તે તેના મૂળ મૂલ્યના $\alpha$ ગણો થઈ જશે,જ્યાં $\alpha$ નું મૂલ્ય કેટલું હશે?

$T \text{ K}$ તાપમાને,$4 \text{ g}$ $H_{2(g)}$ અને $8 \text{ g}$ $O_{2(g)}$ ની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

જો $n$ બાજુઓ ધરાવતા બહુકોણમાં $275$ વિકર્ણો હોય,તો $n$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo