નીચેનામાંથી કયો વનસ્પતિ-સમૂહ બીજાણુ અને વાહકપેશી ધરાવે છે,પરંતુ બીજવિહીન છે?

  • A
    ત્રિઅંગી (Pteridophytes)
  • B
    દ્વિઅંગી (Bryophytes)
  • C
    અનાવૃત બીજધારી (Gymnosperms)
  • D
    લીલ (Algae)

Explore More

Similar Questions

દેડકાની શિરાતંત્ર (venous system) સસલાની શિરાતંત્રથી કઈ બાબતમાં અલગ પડે છે?

રેખાઓ $2x = 3y = -z$ અને $6x = -y = -4z$ વચ્ચેનો ખૂણો ......... $^o$ છે.

એક બિંદુવત ઉદગમ અશોષક માધ્યમમાં બધી દિશાઓમાં સમાન રીતે ધ્વનિનું ઉત્સર્જન કરે છે. બે બિંદુઓ $P$ અને $Q$ ઉદગમથી અનુક્રમે $2 \ m$ અને $3 \ m$ અંતરે આવેલા છે. $P$ અને $Q$ આગળ તરંગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

કુફરી પુંખરાજ એ નીચેનામાંથી કોની સંકરિત જનીનિક જાત (કલોન) છે?

$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતો એક પાતળો સમાન સળિયો તેના છેડામાંથી પસાર થતી આડી ધરી પર મુક્તપણે દોલન કરે છે. તેની મહત્તમ કોણીય ઝડપ $\omega$ છે. તેનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલી મહત્તમ ઊંચાઈ સુધી ઉપર જશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo