$A.$ વોલ્વોક્સ $(Volvox)$ માં,યુગ્મનજ $(zygote)$ અંકુરણ પહેલાં અર્ધીકરણ પામીને ચાર એકકીય $(haploid)$ કોષો બનાવે છે.
$R.$ વોલ્વોક્સમાં એકવિધ $(haplontic)$ જીવનચક્ર જોવા મળે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનાની નામનિર્દેશિત આકૃતિઓ દોરો:
$(a)$ લીવરવર્ટના માદા અને નર સુકાય.
$(b)$ ફ્યુનારિયાના જન્યુજનક અને બીજાણુજનક.
$(c)$ આવૃત બીજધારીમાં એકાંતરજનન.

કયા વનસ્પતિ સમૂહમાં ફલન માટે પાણીની આવશ્યકતા રહેલી છે?

નીચે આપેલી કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ $I$ કૉલમ $II$ કૉલમ $III$
$1$. ફાયકોસાયેનીન $p$. બદામી લીલ $x$. બેટ્રેકોસ્પર્મમ
$2$. ફાયકોઇરિથ્રીન $q$. નીલહરિત લીલ $y$. સરગાસમ
$3$. ફ્યુકોઝેન્થીન $r$. રાતી લીલ $z$. નોસ્ટોક

કયું પુસ્તક જાતિવિકાસીય વર્ગીકરણ પ્રણાલીનું પ્રારંભિક બિંદુ ગણાય છે?

$Porphyra$,$Agaricus$,$Chlorella$ અને $Spirulina$ વચ્ચે શું સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo