પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં $Chlamydomonas$ અને $Chlorella$ નો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે?

  • A
    વનસ્પતિ (Plantae)
  • B
    મોનેરા (Monera)
  • C
    પ્રોટિસ્ટા (Protista)
  • D
    ફૂગ (Fungi)

Explore More

Similar Questions

$Amoeba$ (અમીબા) અને $Paramecium$ (પેરામિશિયમ) માં આસૃતિ નિયમન (osmoregulation) ........ દ્વારા થાય છે.

કયા લક્ષણને કારણે ડાયેનોફલેજેટ્સને 'અગ્નિ લીલ' (fire algae) કહેવામાં આવે છે?

યુગ્લેનોઈડ્સમાં સંગ્રહિત ખોરાક તરીકે $Paramylum$ હોય છે જે ......... છે.

$Paramecium$ માં આશૃતિનિયમન (Osmoregulation) . . . . . . નું કાર્ય છે.

મેલેરિયાનો પરોપજીવી,$Plasmodium$,કયા વર્ગમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo