ક્લોરોફાયસીમાં કેવા પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે?

  • A
    સમયુગ્મી
  • B
    અસમયુગ્મી
  • C
    અંડજન્ય (વિષમયુગ્મી)
  • D
    સમયુગ્મી,અસમયુગ્મી અને અંડજન્ય

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યોના આધારે બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) સાથે સમાનતા દર્શાવે છે?

મોટાભાગની લીલ પ્રજાતિઓ હેપ્લોન્ટિક (એકવિધ) હોય છે,પરંતુ તેમાંથી કેટલીક જેમ કે $A$,$B$,અને $C$ હેપ્લો-ડિપ્લોન્ટિક (એક-દ્વિવિધ) હોય છે. અહીં $A$,$B$,અને $C$ શું દર્શાવે છે?

નીચેનામાંથી કોણ અચલિત જન્યુઓ ઉત્પન્ન કરે છે?

કોલમ-$I$ માં વિવિધ પ્રકારની લીલ અને કોલમ-$II$ માં લીલના ઉદાહરણ આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ નીલહરિત લીલ$(p)$ ક્લેમિડોમોનાસ
$(B)$ એકકોષી લીલ$(q)$ સ્પાયરોગાયરા
$(C)$ તંતુમય લીલ$(r)$ વોલ્વોક્સ
$(D)$ વસાહતી લીલ$(s)$ નોસ્ટોક

પક્ષ્મ અને કશા ........ના જીવનચક્રમાં ગેરહાજર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo