નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ફોસ્ફોરસ એ કોષરસપટલ,કેટલાક ન્યુક્લિક એસિડ અને બધા પ્રોટીનનો ઘટક છે.
  • B
    નાઈટ્રોસોમોનાસ અને નાઈટ્રોબેક્ટર રસાયણ સ્વયંપોષી છે.
  • C
    $Anabaena$ અને $Nostoc$ મુક્ત અવસ્થામાં નાઈટ્રોજનને સ્થાયી કરવાની ક્ષમતા ધરાવે છે.
  • D
    મૂળગંડિકાઓનું નિર્માણ કરતાં સજીવો મુક્ત પારિસ્થિતિમાં વાયુજીવી તરીકે રહે છે.

Explore More

Similar Questions

વિધાન $P$ : પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કુલ ફૉસ્ફરસના $70$ ટકા જેટલો ભાગ દાંત અને હાડકાંમાં હોય છે.
વિધાન $Q$ : ફૉસ્ફરસ એ બાયોટિન અને થાયેમિન જેવા વિટામિનોનો બંધારણીય ઘટક છે.

નીચેનામાંથી કયા બૅક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલા છે?

નીચેની કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$1.$ માઈકોરાઈઝા$a.$ મુક્તજીવી $N_2$-સ્થાપક
$2.$ નોસ્ટોક$b.$ ફૉસ્ફરસનું શોષણ
$3.$ એઝોસ્પાયરીલમ$c.$ શિમ્બીકુળની વનસ્પતિ
$4.$ રાઈઝોબિયમ$d.$ સ્વયંપોષી $N_2$-સ્થાપક

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ટ્રાન્સએમિનેશન / રિડક્ટિવ એમિનેશન દરમિયાન,એક એમિનો ઍસિડમાંથી એમિનો જૂથ કિટો ઍસિડના કિટો જૂથમાં સ્થાનાંતરિત થાય છે.
$(2)$ એઝેટોબૅક્ટર / ક્લોસ્ટ્રીડિયમ એ મુક્તજીવી બૅક્ટેરિયા છે.

નાઈટ્રોજનની જરૂરિયાત મુખ્યત્વે વનસ્પતિના કયા ભાગો દ્વારા હોય છે?
$I.$ વર્ધનશીલ પેશીઓ (Meristematic tissues)
$II.$ વિભેદન પામતી પેશીઓ
$III.$ અગ્રસ્થ પેશીઓ
$IV.$ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય કોષો
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo