જનીનિક માહિતીનો વાહક ....... છે.

  • A
    $t-RNA$
  • B
    $DNA$
  • C
    $m-RNA$
  • D
    ન્યુક્લિઓ પ્રોટીન

Explore More

Similar Questions

$DNA$ નાં મુખ્ય લક્ષણો ઓળખો:
$(i)$ તે બે પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાઓનું બનેલું હોય છે.
(ii) બેકબોન શર્કરા અને ફોસ્ફેટનું બનેલું હોય છે.
(iii) બંને શૃંખલાઓ પ્રતિ-સમાંતર (anti-parallel) ધ્રુવીયતા ધરાવે છે.
(iv) બંને શૃંખલાઓમાં આવેલા નાઈટ્રોજન બેઈઝ $H$-બંધ દ્વારા જોડાયેલા હોય છે.
$(v)$ બંને શૃંખલાઓ જમણી બાજુએ વળેલી (right-handed) હોય છે.

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો: ન્યુક્લિયોસાઇડ અને હિસ્ટોન્સ.

$RNA$ માં ન્યુક્લિઓટાઈડ ..... દ્વારા જોડાય છે.

$DNA$ અને $RNA$ વચ્ચેનો તફાવત આપો.

$DNA$ ની સંરચનાની શોધમાં નીચેના વૈજ્ઞાનિકોની ભૂમિકા સમજાવો:
$1.$ વોટસન અને ક્રિક $(1953)$
$2.$ એરવિન ચાર્ગાફ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo